કિચન ગાર્ડન

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી. રાખી વાવેતર કરવું. બ્રોકલી માટે બીજનો દર ૩૦૦ થી ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટરછે. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી […]

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર Read More »

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય.

બ્રોકોલી માટે જમીનની તૈયારી Read More »

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં ફકત શિયાળામા જ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકોલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં ખુલા ખેતરમાં

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત  Read More »

કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી

ઉત્તરપ્રદેશના આઝમગઢ ના એક યુવાન મિથિલેશ કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી તેની પત્ની વીંદયાવંશીની પણ તેની સાથે જોડાઈ અને પોતાના ટેરેસમાં મરચી, કોથમીર, ટામેટા, રીંગણાં, ભીંડો, કરેલા અનેક બીજા શાકભાજી પીવીસી પાઇપ અને કુંડા માં ઉગાડ્યા પોતાની જરૂરિયાત પુરી થયા પછી તેને આજુબાજુના લોકોને આ ઓર્ગનિક

કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી Read More »

કંપની ન્યુઝ : ઘરે શાકભાજી વાવો – તંદુરસ્તી મેળવો.

કિચન ગાર્ડન બનાવવાના ફાયદા, કિચન ગાર્ડન કેવી રીતે બનાવવું ? ક્યાં ક્યાં બિયારણ કિચન ગાર્ડનમાં વાવી શકાય ? વગેરે માહિતી માટે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

કંપની ન્યુઝ : ઘરે શાકભાજી વાવો – તંદુરસ્તી મેળવો. Read More »