સાયલેજ બનાવવાના ફાયદા
(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય […]
સાયલેજ બનાવવાના ફાયદા Read More »









