જીવાત

જીવાત : ડાંગરની ગાભમારાની ઇયળ

ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે તેવી ડાંગરની જાતો જેવી કે નર્મદા, જી. આર. ૧૦૨, આઇ. આર. ૨૨, આઈ. આર. ૬૬, ગુર્જરી, સી. આર. ૧૩૮-૯૨૮, જી. આર. ૧૨ તથા મહીસાગરની વાવણી માટે પસંદગી કરવી. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ […]

જીવાત : ડાંગરની ગાભમારાની ઇયળ Read More »

મકાઈ : મકાઈની ગાભમારાની ઈયળ

ગાભમારાની ઈયળ મકાઈના થડમાં નુકસાન કરી છોડને સૂકવી નાખે છે. પાક ૧૫ દિવસનો થાય ત્યારે હેક્ટરે ૮ કિલો મુજબ કાર્બોફ્યુરાન ૩-જી દાણાદાર દવા મકાઈના છોડની ભૂંગળીમાં નાખવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવવી.

મકાઈ : મકાઈની ગાભમારાની ઈયળ Read More »

મકાઈ : મકાઈની પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ

મકાઈના છોડના પાન ઉપર અનિયમિત આકારે ખાઈને નુકસાન કરે છે. છોડ ઉપર લાકડાના વેર જેવો પાવડર દેખાય તો તે આ જીવાતનું નુકસાન છે. ૧ હેક્ટરે ૨૦૦ ગ્રામ મુજબ ઈમામેકટીન બેન્ઝોએટ (6 ગ્રામ 15 લિટર પાણી) દવાનો છંટકાવ છોડ બરાબર નવાઈ જાય તે રીતે કરવો જોઈએ.

મકાઈ : મકાઈની પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ Read More »

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે. કથીરી પાન , ફૂલ , ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે Read More »

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક

મગફળીનાં ધૈણ Read More »

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ? આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા

ગુલાબી ઈયળની વાતો Read More »

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ કે નવા નવા બીજમાં હોય છે અનુવાંશિક ગુનો નો ભંડાર આજે વૈજ્ઞાનિકો જે નવા બીજ શોધે છે તેમાં તે રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા મળે તેવા ગુણધર્મો વળી

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો… Read More »

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે.

કાળી થ્રીપ્સ મરચીના પાકમાં ગયા વર્ષે ભારતમાં તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રમાં મરચીના ખેતરોના ખેતરો સાફ કરી નાખ્યાના સમાચાર તમને ન મળ્યા હોય તો તમે ઘણા અજાણ છો. આ કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ગયા વર્ષે જોવા મળી હતી તેવું કહેવાય છે. મરચીની આ

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. Read More »