રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોય તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી રોગનું નિયંત્રણ Read More »
ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિલો પોટાશ(પ૪ કિલો ડી.એ.પી , ૭૬ કિલો એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. વાવણી પછી ૩૦ થી ૪પ
તલ : ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું ? Read More »
તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે. તેમના માટે ૪ થી ૪.પ કિ.ગ્રા. બિયારણ જરૂરી છે. તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો
ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ? Read More »
ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો 14 જાન્યુઆરી સંક્રાત પછી જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ખેડૂતો હાઈબ્રીડ ભીંડા, બીટ, કોબીજ, તરબૂચ, ટેટી, ઉનાળુ તલ, ઉનાળુ કઠોળ અને વેલાવાળા શાકભાજી પાકોની ખેતી કરવા
તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે Read More »
ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે. ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ર૦ થી રપ દિવસે બે છોડ
તલ : ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ? Read More »
જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ
બોર્ડો મિશ્રણ બનાવવાની રીત Read More »
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »
એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો #insect #krushivigyan #Sesame #insect_in_Sesame
જીવાત : તલ માથા બાંધનારી ઇયળ Read More »
મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ જેવા અગત્યના મસાલા પાકમાં તેમજ તલ જેવા તેલીબિયા પાકમાં ખેડૂતો ખેતરમાં અમૂક જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. પરંતુ પરદેશમાં નિકાસ કરેલ કન્ટેનરોમાં તે જંતુનાશકોના
તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ? Read More »