સુધારેલ ચુલ્હાના ફાયદાઓ
સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં સુધારેલ ચુલ્હાના ફાયદાઓ નીચે મુજબ છે.સુધારેલ ચુલ્હો પર્યાવરણને અને […]
સુધારેલ ચુલ્હાના ફાયદાઓ Read More »






