પાક સંરક્ષણ

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક નિયંત્રણ માટેની ભરાયેલી કોન્સમાં કહેવાયુ કે કુદરતમાં ઉપલબ્ધ અને

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા કીટકોને મારવા, ઓછા કરવા કે દૂર રાખવા માટે વપરાતા

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ Read More »

સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ રસાયણોનું સતત સંશોધન થતું રહ્યું છે. આવું જ એક

સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક Read More »

પ્રયોગ: મારી બિન ખર્ચાળ ખેતી પદ્ધતિઓ | ચુસીયા માટે ખાટી છાસ | લીમડાની લીંબોળીથી પાક સંરક્ષણ

પ્રયોગ: મારી બિન ખર્ચાળ ખેતી પદ્ધતિઓ | ચુસીયા માટે ખાટી છાસ | લીમડાની લીંબોળીથી પાક સંરક્ષણ Read More »