ખેતી પાકોમાં જીવાત અને રોગ માટે વપરાતા કેટલાક તળપદી નામ
ખેતી પાકોમાં જીવાત અને રોગ માટે વપરાતા કેટલાક તળપદી નામ Read More »
ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતી માં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.
પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ Read More »
આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને ઘઉંના પાક વિષેની થોડી વાત કરીશું.
બાયર લાભસૂત્ર : ઘઉંના પાકને તંદુરસ્ત રાખો. Read More »