પાક સંરક્ષણ

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપવો. ત્યાર બાદ વાવેતરના એક માસ બાદ તેટલો જ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફૂલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે […]

મગફળીના થડનો કોહવારો Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ ન્યૂક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ 9 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. સાયપરમેથ્રીન 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી આ

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

દિવેલાનો સૂકારો

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

દિવેલાનો સૂકારો Read More »

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો.  બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ઓડી 30 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ? Read More »

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું. Read More »

મગફળી ઉંગસુકનો રોગ

સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત માટે ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા કાર્બોકસીન + થાયરમ પૂર્વમિશ્રિત દવા ૧ ગ્રામ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.

મગફળી ઉંગસુકનો રોગ Read More »

ખારેકની પરાગરજની અછત હોય તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઈએ ?

પરાગરજનું અન્ય સામગ્રી સાથે મિશ્રણ કરવું. જ્યાં ખારેકનો પાક નવો હોય ત્યાં પરાગરજની તીવ્ર અછત જોવા મળે છે. જ્યારે પરાગરજ ઓછી હોય ત્યારે ૫% પરાગરજ સાથે ૯૫% ટેલ્કમ પાવડર મિકસ કરી ઉપયોગ કરવામાં આવે તો પણ પુરતા પ્રમાણમાં ફ્લીનીકરણ થઈ જાય છે.

ખારેકની પરાગરજની અછત હોય તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઈએ ? Read More »