પાક સંરક્ષણ

મગફળી સફેદ ઘેણ

મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા ક્ટિકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાસ પિંજર ગોઠવી તેમાં એકઠાં થયેલા ઢાલીયા ક્ટિકોનો નાશ કરવો. બ્યુવેરીયા બાસીયાના અથવા […]

મગફળી સફેદ ઘેણ Read More »

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા Read More »

મગફળીમાં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ

મગફળીમાં આંતરપાકો Read More »

જીવાત : લીંબુનું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી 15 ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી 8 મીલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી 6 મીલિ અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી 8 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી

જીવાત : લીંબુનું પાનકોરીયું Read More »

જીવાત : મરચીના ચુસીયા

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે

જીવાત : મરચીના ચુસીયા Read More »

મગફળીના પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા અથવા લીમડાના તાજા પાન અથવા લીંબોળીની મીંજના અર્કના ૧ ટકા દ્વાવણનો છંટકાવ કરવો.

મગફળીના પાનનાં ટપકાં/ ટીક્કા Read More »

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક

મગફળીનાં ધૈણ Read More »

પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા

કપાસના ફૂલો તેનો સમાન્ય દેખાવ ગુમાવે છે અને ફૂલની પાંખડીઓ ગુલાબના ફૂલની માફક બીડાયેલી જોવા મળે છે. તેને ‘રોઝેટ ફલાવર’ કહે છે. આવું ગુલાબી ઈયળને લીધે થતુ હોય છે. આવા ફૂલની પાંખડીઓ ખોલતાં તેમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે છે. કેટલીક વખત કપાસના જીંડવા કસમયે (અપરીપકવ અવસ્થાએ) ફાટી જતા હોય છે. શરૂઆતમાં ખોરાક કે પાણીની

પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા Read More »