ફળ

પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે.

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. ટુંકમાં તેલીબીયા પાકોમાં પોટેશીયમ સમયસર આપો તેમ ઉપજમાં મોટો લાભ કરાવી આપે છે એટલે જ કહેવાનું કે કપાસમાં ૫૦% ફુલ અવસ્થાથી ૦-૫૨-૩૪ પંપે ૧૫૦ ગ્રામ નાખી દર […]

પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. Read More »

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો , છોડ વધે ચડી ગયો છે તે વાત ઘ્યાનમાં

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો Read More »

ટુકા અંતરે આંબાની ખેતી

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?

ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ આપંણેને પકડાઈ ગઈ હવે તમારી જમીનની ફળદ્રૃપતા, તમારા ચાસ,

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ? Read More »

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

રિટોરવા એક નવી પ્રોડક્ટ Read More »

આજનો યુગ મેન્ડેલનો આભારી છે

● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં, શીંગના કલરમાં, શીંગના આકારમાં, છોડની ઊંચાઈમાં, છોડના ફૂલોની સંખ્યામાં અને ઘણાના કલરમાં ફેરફાર જોયા. અહીંથી શરુ થયું હાઈબ્રીડ. આજે તો હાઇબ્રીડાઇઝેશનની ટેક્નિક જીન પ્રિન્ટ પ્રમાણે ઝડપી બની છે એટલે આજનો

આજનો યુગ મેન્ડેલનો આભારી છે Read More »

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું,

ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો. વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ હતી. આજે ગાયનું મુલ્ય ગીરગાય ગીરગાય કરીને એટલું વધ્યું

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, Read More »

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન નામનું ઝેર થાય છે, આવી મગફળી કે મરચી નિકાસ થતી નથી, આવી મગફળી માંથી બનાવેલું પીનટ બટર પણ નિકાસ થતું નથી કારણ કે તેના લીધે ઘણા રોગો થવાની શક્યતા વધી

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ Read More »

બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી બચાવ થશે કારણકે ત્યાં ગયાવર્ષે સફળતા મળી છે એટલે નાઇઝીરીયાના

બીટી ટેકનોલોજી Read More »