ફળ

ખેડૂતોનું સમૃદ્ધિનું પ્રતીક એટલે નિધિ 505

ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫ જાતના ફળ ચમકતા લીલા રંગના અને પાક્યા પછી ઘેરો લાલ રંગના વધારે તીખાસ વાળા ફળ થાય જેથી માર્કેટમાં ખુબ ચાલે અને ખેડૂતોને ફાયદો જ ફાયદો. વધુ વાંચો કૃષિ વિજ્ઞાન મરચી

ખેડૂતોનું સમૃદ્ધિનું પ્રતીક એટલે નિધિ 505 Read More »

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં સફળ થયેલી બોલગાર્ડ 2 કપાસની વિવિધ જાતોના ખેડૂતોના અભિપ્રાય પ્રસિદ્ધ થશે જેથી ખેડૂતો આ સફળ ખેડૂત સાથે સીધી વાત કરીને પોતાની કપાસની ખેતી પણ સમૃદ્ધ કરી શકે, આવતા વર્ષની કંપની

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે Read More »

કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ

કપાસની વાત છે ત્યારે કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ તો કુદરતનો સાથ મળ્યો ગુલાબી ઈયળનું જીવનચક્ર તૂટ્યું ગુલાબી ઓછી આવી એટલે આ વર્ષે સરકાર માન્ય કપાસ બોલગાર્ડ 2 ખુબ સારા થયા આવતા વર્ષે બોલગાર્ડ 2 ની વિવિધ જાતો જેવી કે રાશિ ,વિક્રમ,અજિત, નિધિ સીડ્સ ,માહિકો ,કર્તવ્ય નું ગેલેક્સી , અનેરી ,

કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ Read More »

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં પાક ઉત્પાદન મેળવવા માટે રેસીડ્યુલ ફ્રી જંતુનાશક અને ફૂગનાશક છાંટે છે. ખાતરો પણ પ્રમાણસર અને ક્લોરીન ફ્રી વાપરીને ઓછા ખર્ચે ઉપજ મેળવે છે. અને સીધા જ પોતાના શહેરી ગ્રાહકોને હોમ

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. Read More »

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

કોવિડ પછી આ પ્રયોગ વધુને વધુ સફળ થઇ રહ્યો છે. સીધું ખેડૂતો પાસેથી પેદાશ મળવાથી વચ્ચે રહેલા દલાલો- મિડલમેન નીકળી જવાથી ખેડૂતને મંડી કરતા ઊંચા ભાવ મળે છે. અને ઉપભોક્તાને રિટેઇલ ભાવ કરતા વ્યાજબી ભાવે ગુણવત્તા ભરેલો માલ મળે છે. ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો. Read More »