ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે
તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે, ખર્ચ ઓછો કરીને ઉત્પાદકતા વધારવા શું કરવું તેની વાત ફરી કરીએ તો (૧) ઉત્તમ બીયારણની પસંદગી કરવી પડશે આપણા ખેતી પાછળ થતા બધા ખર્ચમાં સૌથી ઓછો ખર્ચ આપણે […]
ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે Read More »






