ફૂદા

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં અડચણ પેદા થાય છે. ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 5 મીલિ અથવા સ્પીનેટોરામ […]

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી

જીવાત : કપાસની ગુલાબી ઇયળ Read More »

ડાંગર ગાભમારાની ઇયળ અને ચૂસીયાં

ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળના તેમજ લશ્કરી ઇયળના પુખ્ત આકર્ષીને નાશ કરી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારાની ઇયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી પણ વસ્તીનું નિયંત્રણ કરી શકાય. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જીઆર (૮ કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૧૦ કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ ૪

ડાંગર ગાભમારાની ઇયળ અને ચૂસીયાં Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી આ

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક

મગફળીનાં ધૈણ Read More »

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી

શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ પાકો અન્ય ઋતુના પાક કરતા થોડા વધુ સંવેદનશીલ હોય છે અને તેમાંય ખાસ કરીને જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે જીરુંના પાકમાં લીલો અને પીળો સુકારો ખૂબ જ હેરાન

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકની વિવિધ જૈવિક જાણકારી Read More »

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ

અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….

કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ Read More »

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં પરિવર્તિત થઇને નર માદાના સંયોજન પછી કુણા કુણા કપાસ

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? Read More »

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ થાયને આપણાં પાકને નુકશાન કરે, પણ જો ફુદાને લાઈટ

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? Read More »