બટેટાનો રોગ : કાળા ચાઠાંનો રોગ

બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ રોગ કંદ પર જોવા મળતો હોવાથી બટાટાની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે અને બજારભાવ ઓછા મળે છે.નિયંત્રણ: • આ રોગ બીજજન્ય હોઈ […]

બટેટાનો રોગ : કાળા ચાઠાંનો રોગ Read More »