બટાટા

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું તાપમાન ૧૮ થી રર° સે.ની વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી હિતાવહ છે.બટાટાના વાવેતરનું અંતર :એક હારના પાળા […]

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી Read More »

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા

પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »

શાકભાજી માટે બટાટાની જાતો

• વહેલી પાકતી કચીયારા માટે : કુફરી પુખરાજ, કુફરી ખ્યાતીઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : બાદશાહ, કુફરી પુષ્કર કુફરી• કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે : કુફરી પુખરાજ, કુફરી બાદશાહ, કુફરી ગંગા, કુફરી પુષ્કર, કુફરી લૌકર, કુફરી ખ્યાતી, કુફરી ગરીમા, કુફરી મોહનઉષ્ણતામાન સામે પ્રતિકારક શક્તિ ધરાવતી : કુફરી લીમા, કુફરી સુર્યા, કુફરી કીરણ પ્રોસેસીંગ

શાકભાજી માટે બટાટાની જાતો Read More »

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે

ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે Read More »

કૃષિ ટેકનોલોજી

કૃષિ ટેકનોલોજી

મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે હાલમાં થાય છે. આપણને ખબર છે કે પશુઓમાં આજકાલ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે તેવી જ રીતે જયારે મધમાખી ઘટી રહી છે ત્યારે વૈજ્ઞાનિકો પોતાની નવી શોધ પરાગનયન માટે કરી

કૃષિ ટેકનોલોજી Read More »

બુંદ બુંદ સમૃદ્ધિ : જૈન મીની ફુવારાથી બટાટાની ઉપજ અને ગુણવત્તામાં સ્થાપિત વિક્રમ

બુંદ બુંદ સમૃદ્ધિ : જૈન મીની ફુવારાથી બટાટાની ઉપજ અને ગુણવત્તામાં સ્થાપિત વિક્રમ

બુંદ બુંદ સમૃદ્ધિ : જૈન મીની ફુવારાથી બટાટાની ઉપજ અને ગુણવત્તામાં સ્થાપિત વિક્રમ Read More »

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક નિયંત્રણ માટેની ભરાયેલી કોન્સમાં કહેવાયુ કે કુદરતમાં ઉપલબ્ધ અને

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ Read More »

નોળી (Convolvulus arvensis) નિંદણ

નોળી (Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ ૩ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. બારમાસી છોડ છે, જો કે દુષ્કાળની પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેનું પ્રસર્જના મુખ્યત્વે મૂળ તેમજ બીજ દ્વારા થાય છે. બીજ ખૂબ જ

નોળી (Convolvulus arvensis) નિંદણ Read More »