
• વહેલી પાકતી કચીયારા માટે : કુફરી પુખરાજ, કુફરી ખ્યાતી
ઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : બાદશાહ, કુફરી પુષ્કર કુફરી
• કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે : કુફરી પુખરાજ, કુફરી બાદશાહ, કુફરી ગંગા, કુફરી પુષ્કર, કુફરી લૌકર, કુફરી ખ્યાતી, કુફરી ગરીમા, કુફરી મોહન
ઉષ્ણતામાન સામે પ્રતિકારક શક્તિ ધરાવતી : કુફરી લીમા, કુફરી સુર્યા, કુફરી કીરણ
પ્રોસેસીંગ માટે બટાટાની જાતો :
ચિપ્સ માટે : કુફરી ચિપ્સોના -૧, કુફરી ચિપ્સોના-૩, કુફરી ચિપ્સોના-૪
• ફ્રેન્ચ ફ્રાય માટે : કુફરી ચિપ્સોના-૧, કુફરી સુર્યા, કુફરી ફાયસોના, કુફરી
• ફ્રાયોમ
ડયુલ (શાકભાજી/પ્રોસેસીંગ) : કુફરી સંગમ



