વરિયાળીનો રોગ
(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે […]







