બીજ

પશુઓમાં રસીકરણ કરાવો

પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ જેવાં કે ઘેટાં-બકરામાં એન્ટરોટોકસીમીયા રોગ થતો હોય છે તેથી આ પશુઓમાં પણ સમયસર રસીકરણ થવાથી રોગચાળાને આવતો અટકાવી શકાય છે. આ ઉપરાંત ઘેટાં-બકરામાં ચોમાસા દરમિયાન ન્યૂમોનિયાનો રોગ લાગે છે , આ રોગમાં રસી ઉપલબ્ધ નથી. પરંતુ આ

પશુઓમાં રસીકરણ કરાવો Read More »

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ Read More »