મરચી

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચી મને ખુબ સારી લાગી છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ નામની મરચાની જાતનું વાવેતર કરેલ છે. મને આ જાત ખુબ સારી લાગી આ જાતના કારણે મારું વર્ષ સફળ થયું. મારે નામધારી મરચી ૨૫૬૦ માંથી વીઘે 45 મણનો ઉતારો આવેલ છે. આ જાતના ભાવ સારા મળવાથી નામધારી મરચીની ખેતી નફાકારક રહી. કિશોરભાઈ બાવુભાઇ વેકરીયાગામ : […]

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચી મને ખુબ સારી લાગી છે. Read More »

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં બજારભાવ ખુબ સારા મળે છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, જેમાં મરચાંનું ઉત્પાદન સારું મળ્યું, અને લીલા તેમજ લાલ બંને મરચાં વેચવા માટે અનુકૂળ છે અને બજારભાવ ખુબ સારા મળ્યા. અરવિંદભાઈ બોઘરાગામ: મેટોડા, તા. લોધીકા જી. રાજકોટ મોં ૯૪૨૬૫૪૨૩૯૩ વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી મળશે

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં બજારભાવ ખુબ સારા મળે છે. Read More »

મરચી બીજ પસંદગી : એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. એક્સેન હાઇવેઝ કંપનીની ગરુડા જાતનું મેં વાવેતર કરેલ હતું. ગરુડા જાત પકવવા માટે અનુકૂળ છે અને તેનો ઘાલો લાલ રંગને લીધે માર્કેટમાં ઝડપથી પસંદગી પામે છે અને સારા ભાવ મળે છે. આ જાત વાઇરસ સામે પણ પ્રતિકારક જાત છે તેથી છોડ પર પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે.

મરચી બીજ પસંદગી : એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ છું કારણ કે આ જાત માંથી ખુબ સારું ઉત્પાદન મળ્યું અને બજારભાવ પણ સારા મળ્યા. મને આ જાતમાંથી વીઘે 45 મણનો ઉતારો આવેલ છે નામધારી ૨૫૬૦નું મરચું બજારમાં જોતા જ

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. Read More »

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ કે મરચાની સાઈઝ અને કલર ગમી જાઈ એવા છે, લીલા તેમજ લાલ બંને માટે અનુકૂળ છે, છેલ્લે સુધી લીલી રહે છે. વાયરસ સામે પ્રતિકારક જાત છે. ફોરવર્ડ ઓછું અને ચુસીયા

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. Read More »

દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા ખર્ચમાં વધુ નફો મળ્યો છે. આ વેરાઈટીની મરચાની લંબાઈ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સની મરચીની લંબાઈ ખુબ સારી છે.

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો. છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની યોગી મરચીનું વાવેતર 5 વીઘામાં કરેલ છે. જેમાં મને બીજી અન્ય કંપનીની જાતો કરતા ઉત્પાદન સારું મળ્યું છે અને આ જાત રોગ પ્રતિકારક શક્તિ ખુબ સારી છે. અને મરચાની લંબાઈ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સની મરચીની લંબાઈ ખુબ સારી છે. Read More »

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા વેપારી બ્રાન્ડેડ સરકાર માન્ય અથવા ખુબ જાણીતું બિયારણ સરકાર માન્ય ભાવ કરતા નીચા ભાવે વેચતા જોવા મળશે ત્યારે તમે ચેતી જજો કારણ કે આ લાલચ આપવાની રીત છે, આ મોવટુ

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? Read More »

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને આ મરચી અર્ધ ઇંચની ખુબ તીખી મરચીની કેટેગરીમાં આવે

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે Read More »

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ છે, હવામાન મુજબ પાક સંરક્ષણના પગલા લ્યો. જે જગ્યાએ

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ Read More »