યુરીયા

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો થી ભરેલ લબલબ જમીન અને ઉપયોગી માઈક્રોબ્ઝની હાજરી દ્વારા […]

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે. Read More »

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રમાણે વાપરવાથી યુરીયા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તેનાથી વિપરીત કેટલાક ખેડૂત યુરીયા ખાતર આપ્યા બાદ તરત જ પિયત આપે છે. તેથી

યુરિયા ક્યારે અપાય ? Read More »

ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં જેટલા માઈક્રોબ્ઝની સંખ્યા વધારે તેમ ખાતર ઝડપથી વિઘટન પામી

ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. Read More »

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં પરિવર્તિત થઇને નર માદાના સંયોજન પછી કુણા કુણા કપાસ

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા કીટકોને મારવા, ઓછા કરવા કે દૂર રાખવા માટે વપરાતા

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ Read More »

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે. જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ Read More »

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં

નીંદણ : ચીઢો (છયા) (Cyperus rotundus) Read More »

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે. તેમાં બીજ

ધરો (ધોકડ) (Cynodon dactylon) Read More »