રાજગરાની ખેતી
રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી, શીરો, વગેરે બનાવટો બનાવવામાં આવે છે. વર્તમાનમાં તેનો ઉપયોગ બેકરી આઈટમો જેવી કે કેક, બ્રેડ, પેસ્ટી, પારતા, નુડલ્સ, તેમજ બેબી કુડ વગેરેમાં પણ […]


