વરીયાળી

વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો)

લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડનીદેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધારે પડતા ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં આ પ્રશ્ન સામાન્ય છે. ફૂલમાંથી નીકળેલા મધ જેવા પ્રવાહી ઉપર મોલ્ડ અને

વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો) Read More »

વરિયાળીનો રોગ

(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે

વરિયાળીનો રોગ Read More »

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી ૩૩ દિવસે (બીજા પિયત બાદ) અને બાકીના પાંચ પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે આપવાની ભલામણ છે.વાવણી પછી ૨૫ દિવસે પહેલી આંતરખેડ કરવી

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ Read More »

વરિયાળી વાવણીનો સમય અને વાવણીની રીત

ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી.વાવણીની રીત અને અંતર :મધ્યમ અને ભારે જમીન હોય તો પિયત આપી વરાપે ૪૫ સે.મી. અંતરે વાવણિયાથી ૨.૦ થી ૨.૫ સે.મી. ઊંડાઈએ વાવણી કરવી અને ચાસ ખુલ્લા રાખવા. હલકી અને રેતાળ જમીન હોય તો વાવણિયાથી ૪૫ સે.મી. અંતરે ૧.૫ થી ૨૦ સે.મી. ઉંડાઈએ વાવણી કરી બીજ ઢાંકી પ્રથમ પિયત

વરિયાળી વાવણીનો સમય અને વાવણીની રીત Read More »

વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો દર :શિયાળુ વરિયાળીનું વાવેતર ચાસમાં ઓરીને કરવામાં આવતું હોવાથી બિયારણનો દર પ્રતિ હેક્ટરે ૪ થી ૫ કિગ્રા રાખવો.

વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર Read More »