વાલ

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય શકે ? તે તમારા આ વર્ષના અનુભવ પરથી નક્કી થાય .આ વર્ષેના અનુભવમાંથી શીખીયે તેને ડહાપણ કહેવાય , આવતા વર્ષની ખેતીમાં શું કરીશ, બસ આવા વિચાર આપણે બધા કરશું અને […]

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો. Read More »

ત્યારે કરશું શું ? ભાગ – ૨ એક યુવાનની વ્યથા

સંવાદ : ‘તમે અદા, મને ખેડ્યમાં રાખીને ખરો મૂંઝવ્યો છે હો ! મારી હાર્યનો ઓલ્યો લાલકાકાનો છગનો, ભલેને હીરામાં નો ફાવ્યું તો કાપડના ફ્રેક્ટરામાં ઘૂસી ગ્યો ! ને આજ ઘરની મોટર ફેરવતો થઈ ગ્યો છે. ને હું ? કાઢી નાખ્યાં આ કીધું એમ પોણો દાયકો વરહ ! ક્યારેક કોકની જૂની-બૂની મોટરસાયકલ લેવાનું વેણ નાખું ત્યાં

ત્યારે કરશું શું ? ભાગ – ૨ એક યુવાનની વ્યથા Read More »

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ? Read More »

આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે

આજનો યુગ ટેલીકોમ્યુનિકેશનનો યુગ છે આજે માહિતી હાથવગી છે, જરૂર છે ગુગલને સાચો સવાલ પૂછવાની, આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે, રોજ થોડો સમય ગુગલને સાચો સવાલ પૂછીને ખેતીનું વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન જાની શકીએ છીએ. આજના યુગમાં ગુગલ સાચા અર્થમાં જ્ઞાનનો ભંડાર છે પણ જો સવાલ પૂછતા આવડે તો !

આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે Read More »

હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ?

ઈઝરાયલના ખેડૂતો વિજ્ઞાન ને સમજીને નવા સંશોધન ની માહિતી સતત મેળવતા રહે છે અને હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? ખેતીની કંઈક નવી માહિતી મેળવીને તમારી ખેતી બદલી નાખો. આ બધું પૂછતા પંડીત થવાય, પુછવામાં આપણું શું જાય ? પૂછીએ તો કંઈક નવીન માહિતી મળે અને ઉપયોગ કરીએ તો લાભ પણ થાય.

હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? Read More »

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો , છોડ વધે ચડી ગયો છે તે વાત ઘ્યાનમાં

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો Read More »

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ માટે અસરકારક છે ડાંગર ઉગાડતા ખેડૂતો માટે આ નવી ફુગનાશક વધુ ઉત્પાદન લેવામાં મદદ કરશે તેવું રાલીઝ કંપનીના વૈજ્ઞાનિકોનું માનવું છે આ. ઝાફૂ દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે તેથી ડાંગર

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે Read More »

લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર વેલ્યુ સારી હોય અને બેસ્ટ ક્વોલિટી હોય તેવી જાતોમાં કવીન્ટલ ના 7000 સુધી બોલાય હતા, દલાલોની સારી ખરીદીથી મરચીના ઉંચા ભાવને લીધે ખેડૂતોને સારો લાભ મળ્યો છે , આપણે ત્યાં

લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો. Read More »

પ્રયોગ: પશુ ગરમીમાં લાવવા | સાંધાના દુખાવા માટે વનસ્પતિ |

પ્રયોગ: પશુ ગરમીમાં લાવવા | સાંધાના દુખાવા માટે વનસ્પતિ |

આજે ઘણા બધા લોકો કહે છે કે, શું કરીએ તો ૧૦૦ વર્ષ સુખાકારી રીતે જીવાય. આ સવાલનો મારી પાસે એક જ જવાબ છે કે…

પ્રયોગ: પશુ ગરમીમાં લાવવા | સાંધાના દુખાવા માટે વનસ્પતિ | Read More »