વેલાવાળા પાક

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી ઉત્પાદન વધુ મળે ?

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી હા, વાત સાવ સાચી છે. પણ બરાબર જાણી એ પ્રમાણે અમલ કરો એટલે પરિણામ સો ટકા મળશે જ. વધારે દૂધી મેળવવાના કીમિયાની વાત કરીએ તો- દૂધીના વેલાની લંબાઇ પાંચ-સાત ફૂટ થાય એટલે તેની ડુંખ [માથું] કાપી લેવું . વેલો આગળ વધતો અટકશે. પાંદડાની બગલમાંથી નવી શાખાઓ ફૂટશે અને વધવા માંડશે. તેમાં […]

દૂધીના વેલાની ડૂંખ કાપવાથી ઉત્પાદન વધુ મળે ? Read More »

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે આઈસોસાયક્લોસેરમ ૯.૨ ડીસી ૬ ગ્રામ અથવા ફ્લુમાઈટ ૨૦ એસસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી Read More »