વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….
સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ આપવા તરફ લઈ જવાની મોસમ આવી ગણાય, કહેવાય છે ને કે મોસમ આવી મહેનતની …… હવે રંગે ચંગે મેળામાં જતા પહેલા જરૂરી માવજત, ખાતર પુતર અને ખેત કામગીરી કરીને પાકને […]
વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી…. Read More »








