રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત
આપણે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીનો વિચાર કરી રહ્યા છીએ આ ખેતી અપનાવીને જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો ગ્રીન મેનયોર એટલે કે લીલા પડવાશ કરવાની ભલામણ કરે છે મગ, ચોળી,ઇક્કડ , શણ સનહેમ્પ, બરસીમ વાવીને ફૂલ આવ્યે રોટાવેટરથી જમીનમાં દાબી દઈએ તો નાઇટ્રોજન સુધારણા અને માટીમાં રહેલા કરોડો ઉપયોગી […]
રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત Read More »











