જી.ડબલ્યુ ૪૯૯
પાછોતરી ગરમી સામે પ્રતિકારક
ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની
બચત
કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક
• મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે
• પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા
જી.ડબલ્યુ ૧૧
ઊંચા તાપમાન તથા ભેજની ખેંચ સામે પ્રતિકારક
• મોડી વાવણી તેમજ મર્યાદિત પિયત માટે ઉત્તમ
કાળા અને બદામી ગેરુ સામે રોગ પ્રતિકારક
મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૩.૮૭ ક્વિ./હે
જી.ડબલ્યુ ૧૭૩
પાછોતરી ગરમી સામે પ્રતિકારકતા
ટૂંકો જીવનકાળ હોવાથી પિયતની બચત
• ગેરૂ સામે રોગ પ્રતિકારક
મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૬.૧૦ ક્વિ./હે
ઢળી પડવા સામે સહનશીલ



