June 2, 2025

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ […]

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ Read More »

સોયાબીન : સોયાબીનનો ઉપયોગ

સોયાબીનનો ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષોથી કરી રહયા છે. આપણાં દેશમાં સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે. સોયાબીનનો આહારમાં ઉપયોગ ઘણા લાંબા સમયથી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. વર્તમાનમાં પણ અનેક શોધોથી તેના આ તથ્યની પુષ્ટિ થઈ છે. દૈનિક આહારમાં પ્રતિદિન પ્રસંસ્કરીત ૩૦ ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે

સોયાબીન : સોયાબીનનો ઉપયોગ Read More »

મગફળીની ભલામણ

મગફળીના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો થડ અને ડોડવાનો સડો (કોહવારો) કે જે સફેદ ફૂગના રોગ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે જમીન વધારે પડતી ભરભરી (પોચી/નરમ) હોય અને દર વરસે એકના એક ચાસમાં વાવેતર કરવામાં આવતુ હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. વધારે પડતી આંતરખેડ આ રોગને માફક આવે છે. તેથી મગફળીમાં

મગફળીની ભલામણ Read More »