June 25, 2025

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારબાદ જ દ્રાવણનો છટકાવ માટે ઉપયોગ કરવો.(૩) બોર્ડો મિશ્રણ ને તાજું જ વાપરવાનું હોઈ તેનો સંગ્રહ કરવો નહી કે સંગ્રહ કરેલ બોર્ડો મિશ્રણ ફરી વખત ઉપયોગમાં લેવું નહી.(૪) હમેશા છંટકાવના […]

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા Read More »

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે છે. ▪️જાંબલી પાંદડા અને નબળી વૃદ્ધિ પર ધ્યાન આપો.

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ?

સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે. ખારેક વરસાદ અને ઝાકળથી થતાં નુકસાનથી કઈ રીતે બચી શકાય ? જો ધુમ્મસવાળું વાતાવરણ હોય તો પોલેન ધોવાઈ જવાનો ભય હોય છે. તેથી

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ? Read More »

મગફળી ઉંગસુકનો રોગ

સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત માટે ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા કાર્બોકસીન + થાયરમ પૂર્વમિશ્રિત દવા ૧ ગ્રામ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.

મગફળી ઉંગસુકનો રોગ Read More »