September 5, 2025

જોયું આ સારા વરસાદથી આ વર્ષની ખેતીનું ચિત્ર બદલાય ગયું છે.

કપાસ આ વર્ષે સારા છે પરંતુ હજુ ગુલાબી ઈયળ માટે એટલું નોંધી લ્યો કે ગુલાબી ઈયળ કપાસના ખેતરમાં આવવાનો સાચો સમય તો ઓક્ટોબર નવેમ્બર છે. કારણ કે ભૂર પવન વાય ત્યારે તમારી જમીનમાં પડેલા કોસેટા આળશ મરડીને એટલેકે ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે સુશુપ્ત અવસ્થામાં પડેલી ગુલાબી ઈયળ કુદા તરીકે બહાર આવે છે. ગુલાબી ઈયળની […]

જોયું આ સારા વરસાદથી આ વર્ષની ખેતીનું ચિત્ર બદલાય ગયું છે. Read More »

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા માટે આ જ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. એક ટન વજન આરામથી વહન કરી શકાય છે. હ. ચાર કલાકમાં પાંચ વોટનું ચાર્જિંગ થઈ શકે

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર Read More »

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ વરસાદને લીધે જમીનના ધોવાણથી સલ્ફર સ્થાનિક જળમાર્ગે મીક્ષ થઈ પાણીની ગુણવત્તાને નુકસાન પહોચાડી શકે છે. • એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાનો ધ્યેય છોડની

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી Read More »