ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?
ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય તો ઉત્તમ છે પરતું ટામેટાં ૫.૦ થી ૭.૫ પી.એચ. આંક ધરાવતી જમીનમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે. ગ્રીન હાઉસમાં ટામેટાં માટે […]
ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ? Read More »




