વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?
“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને લાભકર્તા જ હોયછે ઝાડમાંથી સૂકાઇ ગયેલી કે કો રોગીષ્ટ બની ગયેલી ડાળીઓને કાપી દૂર કરવા. ઝાડની ઘટાની બરાબર નીચે ઘેરાવાના પ્રમાણમાં પાતળી ચર […]
વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ? Read More »





