October 28, 2025

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. નર ફૂદાને આકર્ષવા હેકટરે ૪૦ની સંખ્યામાં ખેતરમાં છૂટાછવાય ફેરોમોન ટ્રેપ ગોઠવવા.

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ? Read More »

ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યાર બાદ છાયામાં સૂકવીને વાવણી કરવાથી ઊગાવો સારો અને ઝડપી થાય છે. ● જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧

ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ? Read More »