January 7, 2026

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે તો તેના લીધે ઘણી સારી અસર જોવા મળે છે. […]

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો Read More »

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય, જાતોની આનુવંશિક

શેરડીની ખેતી માટે બીજ Read More »