February 1, 2026

ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ?

તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે. તેમના માટે ૪ થી ૪.પ કિ.ગ્રા. બિયારણ જરૂરી છે. તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો […]

ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ? Read More »

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી પંપાળવું જોઇએ. વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય, ભેંશ, બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં “હાથલો” [ હાથના પંજાઉપર પહેરી શકાય તેવી કાથીની ગુંથેલી થેલી] પહેરી, થોડું

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ? Read More »

મગ, મઠ, અડદ અને ચોળા ઃ મોલો

વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગ, મઠ, અડદ અને ચોળા ઃ મોલો Read More »