February 26, 2026

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ કપડાથી ગાળી કોઈ પણ પાકનાં બીજને માવજત આપવાથી સ્ફુરણ સારું થાય છે અને ઉગસુક કે ફુગજન્ય રોગો સામે રક્ષણ મળે છે. હું છેલ્લાં […]

પ્રયોગ : બીજામૃત Read More »

શિયાળું મકાઇ : પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ

રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી (૧૩.૫ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

શિયાળું મકાઇ : પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ Read More »

ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧. ટાયરોમાં હવાનું દબાણ સડક અને ખેડ કાર્યના હિસાબે બરાબર રાખવું. ૨. ટાયરો ઉપર ગ્રીસ, તેલ વગેરે ન લાગે તે જોવું. ૩. ટ્રેક્ટરને એક્દમ બ્રેક મારવાથી ટાયર ઘસાઈ જાય છે, તેવી રીતે ન થાય તે જોવું. ૪. ટાયરોને એક બીજી બાજુથી પરસ્પર બદલવાથી આયુષ્ય વધે છે. ૫. ટ્રેક્ટરના આગળના વ્હીલનું સમયાંતરે એલાઈનમેન્ટ કરાવવું. ૬. હાઈડ્રોલિકનું

ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »