
મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની તીખાસ અને મરચાંનો કલર સારો હતો, મરચાં સુકાયા પછી પણ ક્વોલિટી સારી રહેવાથી બજારભાવ પણ સારો મળે છે. નિધી-૫૦૫ વેરાઇટી રોગ અને જીવાત સામે ટક્કર આપે છે. જેથી વાઇરસનો પ્રભાવ ખૂબ ઓછો જોવા મળે છે. કુલ ૪૫ વિદ્યામાં મરચીનું વાવેતર કરેલું હતું. મરચું લાંબુ અને ભરાવદાર હોવાથી વધુ ઉતારો મળ્યો



