પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…

પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી વરસેલું વરસાદનું પાણી જેને સૂર્ય દેવના માધ્યમથી મળતું વરાળનું પાણી પણ કહે છે. અને બે, પહાડોમાંથી ઉદ્ભવતું પાણી વોકળાં-ઝરણાં-નીક વાટે થઈને નદી-તળાવનું સ્વરૂપ ધારણ કરે છે કે જે આગળ જતાં સૃષ્ટિને જીવંત અને તરબતર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે એટલેજ આપણને કચ્છના પ્રગતિશીલ ખેડૂત શ્રી કહે છે ખેતીમાં હવે વિજ્ઞાન લાવવાનો સમય આવી ગયો છે .

Share this post: