
જી.ડબલ્યુ. ૫૧૩
પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટે
મઘ્યમ અને ચળકાટવાળા દાણા
રોટલી માટે સારી ગુણવત્તા
પોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમ
કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે
જી.ડબલ્યુ ૪૫૧
ઢળી પડવા સામે સહનશીલ
જી.ડબલ્યુ ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ
મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ કિવ/હે
કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ
વધારે લોહ તત્ત્વ ( ૩૬.૪ પીપીએમ)
વધારે જસત તત્ત્વ ( ૪૦.૧ પીપીએમ)
કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક



