Author name: sujay

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ

દામજીભાઈ લીંબાભાઈ બાબરિયા મુ. વૈભવનગર. તા.જામકંડોરણા જી.રાજકોટ મો. ૯૯૭૯૫ ૯૭૫૮૯ મેં ગ્રીન ગ્રો એગ્રીટેક ની પ્રગતિ વેરાઈટીનું વાવેતર કરેલ છે. જેમાં મને ખુબ સારું પરિણામ મળ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું. મરચાની સાઈઝ અને કલર ખુબ ગમી જાય એવા છે. અને આ વેરાઈટી લીલા તેમજ લાલ બંને માટે અનુકુળ જાત છે. આ વેરાઈટી છેલ્લે સુધી […]

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ Read More »

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે. યુરિયા એક ખુબ જ પ્રચલિત ખાતર છે. તેની અંદર ફક્ત નાઈટ્રોજન (૪૫ ટકા) રહેલો હોય છે. અને તે એમાઈડના રૂપમાં રહેલો હોય છે. તેનું છોડ

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું Read More »

મરચીની સફળ જાત યોગી : મરચી ફિલ્ડ રીપોર્ટ

વિશ્વાસ યોગી 🌶 પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબામુ. હડમતાલા, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારો મિત્ર પ્રવીણભાઈ. ખેડૂત મિત્રો મરચી નું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. મેં ઘણી વેરાઈટીઓનું વાવેતર છેલ્લા પંદર વર્ષમાં કર્યું પણ આ વર્ષમાં જે વેરાઈટી વિશ્વાસ સીડ્સ વિશ્વાસ યોગીનું વાવેતર

મરચીની સફળ જાત યોગી : મરચી ફિલ્ડ રીપોર્ટ Read More »

રોગ : બટાટામાં આવતો આગોતરો સૂકારો

રોગની શરૂઆત થતાં કે ૩૫ દિવસ બાદ પ્રોપિકોનાઝોલ ૨૫ ટકા ઈસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને બીજા ચાર છંટકાવ ૧૨ દિવસના અંતરે કરવા અથવા પ્રોપિનેબ ૭૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીના દ્રાવણનો રોગની શરૂઆત થયે પ્રથમ છંટકાવ અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

રોગ : બટાટામાં આવતો આગોતરો સૂકારો Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ

અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સિરીઝમાં લાગે છે અને ખુલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે આ વર્ષે આ ખરાબ વાતાવરણમાં આજુબાજુના કપાસ બગડી ગયા હતા પણ આ અલ્ટીમેટ એકદમ લીલોછમ છે

કોટન ફિલ્ડ રીપોર્ટ : અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ Read More »

HIL ઇન્ડિયાનું નેનો યુરિયા પ્લસ

મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન એ મેઘમણી કેમિકલની ન્યુટ્રીશન ક્ષેત્રે પોતાના નેનો પાર્ટિકલ યુરિયા દવારા ભારતભરમાં નેનો યુરિયા વેચે છે . તાજેતરમાં ભારતની જંતુનાશક ક્ષેત્રની જાણીતી કંપની એચ આઈ એલ ઇન્ડિયા લિમિટેડ સાથે નેનો યુરિયા માટે ગઠબંધન કર્યું છે હવે ઇંઈંક પણ હિલ નેનો યુરિયા પ્લસ ભારતવર્ષના ખેડૂતોને આપશે આપણે જાણીયે છીએ કે પ્રણામ મિશન પ્રોગ્રામ દ્વારા

HIL ઇન્ડિયાનું નેનો યુરિયા પ્લસ Read More »

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો આવતી કાલે ૫ કિલો, મહિના પછી એક ટન વર્ષે ૨૦ ટન શાકભાજી ફળો રીટેઈલ ભાવે વેચો, શરૂઆત કરી જુઓ, સફળતા ધીરે ધીરે જરૂર

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક. Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : ઉપજની જીત માટે કપાસ અજીત – ૫૨

ઉજપની જીત માટે કપાસ અજીત – ૫૨
અજીત સીડ્સની કપાસની પ્રખ્યાત જાત અજીત – ૫૨ વાવીને કપાસની ખેતીમાંથી સારી આવક મેળવતા ખેડૂતો પોતાનો અનુભવ જણાવી રહ્યા છે. તમારે તે અનુભવ વાંચવો હોય તો નીચે આપેલ લીનક ક્લિક કરી ને કૃષિ વિજ્ઞાન કપાસ ફિલ્ડ રીપોર્ટ ૨૦૨૪ વાંચી લો.

https://indd.adobe.com/embed/ca0df48b-cf93-4f6d-bce9-9c3845f6e751?startpage=21

અને અજીત સીડ્સના બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વિષે જાણવા અહી ક્લિક કરો.
https://tinyurl.com/28toozy4

કોટન ફિલ્ડ રીપોર્ટ : ઉપજની જીત માટે કપાસ અજીત – ૫૨ Read More »

બેસ્ટ એગ્રોલાઇફ લિ.નું નવું અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’

બેસ્ટ એગ્રોલાઇફ લિ.એ તેના અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ માટે પેટન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ, સસ્પેન્શન કોન્સેન્ટ્રેટ (SC)માં ફિપ્રોનિલ, એબેમેક્ટીન અને ટોલ્ફેનપાયરાડનું મિશ્રણ છે જે મરચાં, કપાસ અને શાકભાજીના પાકમાં અસરકારક જંતુનાશક સાબિત થયું છે. ૨૦૨૪માં બેસ્ટ એગ્રોલાઇફ આ છઠ્ઠી પેટન્ટ છે. આ સિઝન દરમિયાન ‘બેસ્ટમેન’ નું આગામી લોન્ચિંગ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા

બેસ્ટ એગ્રોલાઇફ લિ.નું નવું અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ Read More »

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૨૫૭૧૩/૨૨૫૭૧૪ વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »