Author name: sujay

કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધાર ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પર કામ કરે છે અને ગુજરાત માટે એગ્રીકલ્ચર સ્પ્રેયિંગ ડ્રોન ભાડા પર, જમીન પરીક્ષણ ઓન ફાર્મ, DAP અને યુરિયા કાર્યક્ષમતા વધારવા, બીજ અંકુરણ વધારવાની ટેક્નોલોજી સેવાઓ […]

કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ Read More »

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ

માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય, પણ સાંજ ટાણે બંને ભાઈબંધ પાદરને પીપળે બેસી હારે ચલમ ન પીવે ત્યાં સુધી એકેયને ચેન ન પડે.એક દિવસ મલુને જરા ઢીલો જોઈ

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ Read More »

અનુભવ : બટાટાની ખેતીમાં લીધું અધધ ઉત્પાદન, કરશનભાઈની કહાણી

મારો અનુભવઃ હું પટેલ કરશનભાઈ લખાભાઈ (આકોદરા, હીમતનગર)નો રહેવાસી મારો મોબાઈલ નંબર. ૬૩૫૧૭ ૪૧૩૫૫. હું એક ખેડૂત છું. બટાકાની ખેતી કરું છું. ગયા વર્ષે, મારી ખેડૂતજીવનની નવી દિશામાં શરૂઆત થઈ જ્યારે મેં કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રા. લિ. કંપનીની જૈવિક પ્રોડક્ટ્સનો મારા બટાકાના પાકમાં ઉપયોગ કર્યો. સૌ પ્રથમ, મેં મારી જમીનમાં ડૉ. ભુ સમૃદ્ધિ, ડૉ. ભુ

અનુભવ : બટાટાની ખેતીમાં લીધું અધધ ઉત્પાદન, કરશનભાઈની કહાણી Read More »

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે છે ? એપ્રિલ અંક > કપાસની નવી જાતોના ખેડૂતોના અનુભવો કપાસ બીજ પસંદગી વિશેષાંક. મે અંક > કપાસની ખેતીમાંથી આવક કેમ મેળવશો ? જુન અંક > ચોમાસું પાકોમાં ક્યા પાકનું વાવેતર નફાકારક રહેશે ?. આજે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન માસિક વાંચવાનું શરૂ કરો.

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ Read More »

આ દીપાવલીના પર્વમાં મોબાઈલને ખેતી ઉપયોગી યંત્ર બનાવો, દીપાવલીની ખાસ ઓફરનો લાભ લ્યો.

શું તમને ખબર છે કૃષિ વિજ્ઞાન મેગેઝીન કે જેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ છે તે કૃષિ વિજ્ઞાન હવે ટેલીગ્રામ ચેનલ ઉપર ફ્રી વાંચવા મળશે. આખો અંક દર મહીને વાંચો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો, જોડાવ આજે જ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં.

આ દીપાવલીના પર્વમાં મોબાઈલને ખેતી ઉપયોગી યંત્ર બનાવો, દીપાવલીની ખાસ ઓફરનો લાભ લ્યો. Read More »

રોગ : આંબોનો ભૂકી છારો

રોગની શરૂઆત જણાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી 15 મિ.લી. 15 લિટર પાણી ઉમેરી કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

રોગ : આંબોનો ભૂકી છારો Read More »

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ. Read More »

મગફળીના પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા અથવા લીમડાના તાજા પાન અથવા લીંબોળીની મીંજના અર્કના ૧ ટકા દ્વાવણનો છંટકાવ કરવો.

મગફળીના પાનનાં ટપકાં/ ટીક્કા Read More »

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ?

હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે એટલે કે મરચીના રોગ મરચીમાં ફેલાય કપાસમાં નહિ, એટલે

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? Read More »

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે. કથીરી પાન , ફૂલ , ફળમાંથી રસ ચૂસે છે. પાનને કુકડાવી

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે Read More »