Author name: sujay

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ? એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા જોઈએ ? આપણને ખબર છે કે મરચીમાં નિયમિત ડ્રેનચિંગ કરી છોડને જમીનજન્ય ફૂગ અને જીવાત થી બચાવવો પડે છે કારણકે જમીનમાં જો 100 […]

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક Read More »

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી, ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા . કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ? Read More »

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ?

છેલ્લા થોડા વર્ષોમાં બાયો ફર્ટીલાઈઝરનો વપરાશ વધ્યો છે જેવા કે નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા (રાઈઝોબીયમ કલ્ચર) ફોસ્બોબેસિલસ કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયાનો વપરાશ વધ્યો છે. આ બાયો ફર્ટીલાઈઝર જમીનમાં પડેલા ફોસ્ફરસ અને પોટાશને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં લાવવામાં આપણને મદદ કરે છે. આ માઈક્રોબ્ઝ જીવંત હોવાથી ખરીદતી વખતે તાજેતરનું પેકિંગ લેવા સલાહ છે.

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ? Read More »

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની (વૃદ્ધિ તથા વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને પાક વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે. દા.ત. ૨, ૪ ડાયકલોરફીનોકસી એસિટીક એસિડ (૨-૪-ડી), મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ), ફોસ્ફોન-ડી, ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસિડ (૨-૪-૫-ટી), ક્લોરો કલોરીન ક્લોરાઇડ અને સાયકોસીલ (સી.સી.સી.), વિગેરે

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ? Read More »

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ? મરચી નો ફળ આવે પછી કેટલા દિવસ મરચી ફળ આપતી રહે , સૂકા મરચા કરવાને ખોખા વધુ પકવવા હોઈ તો શરૂ શરુ ની એક બે

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ? Read More »

હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે

હોળીની ઝાળ , અખાજ ત્રીજનો પવન , ટીટોડીના ઈંડા , લીમડામાં લીંબોળી , બોરડીમાં બોર , નિન્દામણમાં છોડવા, ભડલીના સુવાક્યો, પક્ષીની વર્તણુક આ બધું જોઈને આપણા અનેક અનુભવીઓ વર્ષા વિજ્ઞાનના વર્તારા કરતા હોય છે .આ વર્ષની ગરમીની વાત અને દનૈયાં તપયાની વાત કરતા સૌનું કહેવું છે કે આવતું વર્ષ પૂરતો વરસાદ છે વચ્ચે થોડું વાયરું

હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે Read More »

આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે.

આજે આ કાળઝાળ ગરમીની વાત કરવી છે આપણી વાડીની જમીન , કૂવો ,બોર , પાઈપલાઈન કે પછી શેઢો આજે પોકારી પોકારીને કહે છે કે હે મારા દેવના દીધેલ ખેડૂત મિત્ર અને મારા ખેતરના ભાગીયા તમે આ ગરમ ગરમ લૂના સુસવાટા શું કહે છે તે સાંભળો. લૂ કહે છે કે તમે તમારાં સેઢે એક ઝાડવું રેવા

આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે. Read More »

યુનિવેજની અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ

અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ – દર 15 દિવસે મળશે મરચીના કૃષિ નિષ્ણાંતની સેવાનો લાભ લો ચાલો આ વર્ષે મરચીનું 10 મણ વધુ ઉત્પાદન લઈએ -ઓછા ખર્ચે વૈજ્ઞાનિક મરચીની ખેતી કરીયે બધા બીજ માં અમુક અમુક સારા ગુણો હોય છે , સૌથી મોટો ગુણ રોગપ્રતિકાર

યુનિવેજની અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ Read More »