Author name: sujay

ગુલાબી ઈયળની વાતચીત -3

હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?! જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જે ખેડૂત વારા ફરતી છાંટે તે ખેતરમાં આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કે આપણા મા-બાપ નિશાચર ફુદા જે રાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અને જો […]

ગુલાબી ઈયળની વાતચીત -3 Read More »

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ રાજય સરકારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોગવાઈ સંદર્ભિત પત્રથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બિનસરકારી સભ્યો પૈકી one distinguished agro industrilist તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.જેમાં કૃષિ

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક Read More »

ગુલાબી ઈયળની વાતચીત -૨

નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છે અને ભારતના બધા આપણને ગુલાબી ઈયળ કહે છે. આપણે આમ તો એશીયા ખંડના ગણાઈએ પરંતુ

ગુલાબી ઈયળની વાતચીત -૨ Read More »

કૃષિ મશીનરી : સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો.

સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ ૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. ૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં. ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી સ્વતંત્ર જોડવી

કૃષિ મશીનરી : સોલાર ફેન્સીંગ લગાવતી વખતે આટલી કાળજી જરૂર લ્યો. Read More »

ગુલાબી ઈયળની વાતચીત -૧

ગુલાબી ઈયળ વીણી પછી શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો.. મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ,

ગુલાબી ઈયળની વાતચીત -૧ Read More »

ખેતી માહિતીના ખજાના સાથે આવી રહ્યો છે નવો કૃષિ વિજ્ઞાન અંક જુલાઈ 2023

આ અંક તમારા મોબાઈલમાં વાંચવા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ નીચે આપેલ બટન ક્લિક કરો.

ખેતી માહિતીના ખજાના સાથે આવી રહ્યો છે નવો કૃષિ વિજ્ઞાન અંક જુલાઈ 2023 Read More »

વરી – મોરિયો ધાન

વરીના દાણા નાના હોવાને લીધે તેને ઝીણું ધાન્ય કહેવામાં આવે છે. વરીનું વાવેતર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે, વરીની ઉત્પાદકતા ૯૩૦ કિ.ગ્રા./હેક્ટર નોંધાયેલ. દાણાને છડ્યા પછીના ભાગને “મોરીયો” કહેવામાં આવે છે. જેનો ઉપયોગ લોકો ઉપવાસના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગિતા વધુ છે. ગમે તેવી આબોહવાકિય પરિસ્થિતિમાં આ પાક લઈ શકાય છે. આદિવાસી લોકો

વરી – મોરિયો ધાન Read More »

મગફળીનો અલ્ટરનેરીયાથી થતો સૂકારો

બાજરીમાં પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા

બાજરીમાં પાનનાં ટપકાં/ બ્લાસ્ટ Read More »

લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો 

લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. ઘણી વખત પાણીની ખેંચ

લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો  Read More »

આજે આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની મુવમેન્ટ શરુ છે

ઓર્ગનિક ખેતીની મુવમેન્ટ આખા વિશ્વમાં પ્રસરી છે તે માટે IFOAM ઓર્ગનિક ઇન્ટરનૅશનલ સંસ્થાનો ચેલા 50 વર્ષનો પ્રયાસ છે. 50 વર્ષથી વિશ્વના 190થી વધુ દેશોમાં IFOAM ઓર્ગનિક પેદાશની મુવમેન્ટ ચલાવે છે. આજે 74.9 મિલિયન હેક્ટર જમીનમાં ઓર્ગનિક ખેતી થઇ રહી છે. ભારતમાં પણ આ સંસ્થા સાથે 40 થી વધુ સંસ્થા જોડાયેલી છે. IFOAM ઓર્ગનિક ખેતીની ઓથોરિટી

આજે આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની મુવમેન્ટ શરુ છે Read More »