Author name: sujay

આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે.

લ્યો બોલો રોજ રોજ નવા નવા સમાચાર આવે છે આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. આજકાલ ફલાણાએ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યુંને સમાચાર બનતા હોય છે, આ ટૂંકું ટચુકડા સમાચાર બનાવતા ટવીટરને થોડા દિવસથી પરસેવે રેબઝેબ છે, બહુ ઝાઝા ટ્વીટ થવા મંડ્યાને, બ્લુ ટીક વાળા ઝાઝું બધું લખવા મંડ્યા એવું કઈ નથી, આ ટ્વીટર […]

આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. Read More »

આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે

વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની વાત આપણે અગાઉ કરી હતી , હમણાંજ ચેસની રમતમાં ગેરી કાસ્પેરોવ જે વિશ્વનો પહેલા નંબરનો ચેસનો ખેલાડી છે તે AI સામે રમ્યો તો AI જીતી ગયો . આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટનો ઉપયોગ

આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે Read More »

કાંગ એટલે ફોકસટેલ મિલેટ

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ ૨૩ જેટલા દેશોમાં તેની ખેતી થાય છે. તે સ્વ-પરાગિત અને ટૂંકા ગાળાનો પાક છે, જે માનવ વપરાશ માટે ખોરાક તરીકે વપરાય છે, તેનો ઉપયોગ સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને

કાંગ એટલે ફોકસટેલ મિલેટ Read More »

ખેતરની વાત : ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ

આપણા પાકને જરૂરી ખાતર નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ પછીનું મહત્વનું તત્વ કોઈ હોય તો તે છે ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ. સલ્ફર બઝારમાં હવે દાણાદાર સ્વરૂપે મળે છે. આ એક ખાસ પ્રકારની માટી એટલે કે બેન્ટોનાઈટ સાથે મિક્સ કરેલું હોવાથી જમીનમાં નાખીયે ત્યારે બેન્ટોનાઇ ને લીધી સ્લો રિલીઝ થવાથી છોડને સલ્ફર સહેલાઇથી પ્રાપ્ત થાય

ખેતરની વાત : ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ Read More »

બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું ?

ખાતરની અને તેમાય ઉપરથી છાંટવાની વાત છે ત્યારે બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું તેવું કોઈ પૂછે તો એક જ નામ છે અને તે છે આઈસીએલ નામની પ્રખ્યાત કંપનીનું પોલીસલ્ફેટ ખાતર એક ફાયદા અનેકનું સૂત્ર સાથે બઝારમાં મળે છે. બટેટા માટે જરૂરી સલ્ફર ૧૮ ટકા, પોટેશિયમ ૧૩.૫ ટકા, મેગ્નેશિયમ ૫.૫ ટકા અને

બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું ? Read More »

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન

અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી આપણા માટે વરદાન હોવાથી આપણે તે પણ ખમી લેશું.

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન Read More »

નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે

આ બધા નિંદણને દૂર કરવા કેવી રીતે ? કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.ડી. પટેલ જણાવે છે તે ફરી તમારી ડાયરીમાં ટપકાવી લ્યો કે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે જેવી કે હાથથી નિંદામણ, ખેડ કે આંતરખેડ, યોગ્ય પાક પઘ્ધતિ પાકની ફેરબદલી, જૈવિક પઘ્ધતિ, રાસાયણિક પધ્ધતિ એટલે કે નિંદામણનાશકના છંટકાવ દ્વારા અથવા સોઈલ સોલરાઈઝેશન દ્વારા. સોઈલ સોલરાઈઝેશન શું છે

નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે Read More »

રોગ : વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં

વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં Read More »

સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી?

સોયાબીનની અનેક ગુણવત્તાપૂર્ણ પેદાશો બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછોછે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે-સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકસાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વોને દૂર કરવા આવશ્યક જ નહી

સોયાબીન : સોયાબીનનું પ્રોસેસિંગ કેમ જરૂરી? Read More »

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ?

• યુનિટ કોસ્ટ રૂ. ૭૦,૦૦૦/એકમ• ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૨૮,૦૦૦/ એકમ સહાય• નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૩૫,૦૦૦/એકમ• અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની હોય છે. june 2021

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ? Read More »