Author name: sujay

દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના છોડ પર શું અસર થાય છે ?

મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના પાકમાં કેમીકલ થી પાંદડામાં સ્કોચિંગ પાનમાં કેમીકલ ની આડ અશર થવાથી નુકશાન થઈ શકે છે. અને તેના લીધે પાક ઉત્પાદન ઘટી શકે છે […]

દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના છોડ પર શું અસર થાય છે ? Read More »

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી હોય છે. તેવું તમે કયારેય વીચાર્યું છે ? તો

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ Read More »

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે

વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો ત્યાં જાણવા મળશે , ઈફકોના નેનો યુરિયા , યુપીએ કંપનીના જંતુનાશકો અને ફુગનાશક, અમુલ ઓર્ગનિકના ઓર્ગનિક ખાતરો ,પ્રાકૃતિક ખેતીની માહિતી મળે તે માટે સરકાર તરફથી મોટું આયોજન પણ તમને

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે Read More »

પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે જાણો કૃષિ મેળામાં.

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે સમજાવશે આ ખાતરના લાભ મેળવીને સફળ થયેલા ખેડૂતો પણ ત્યાં તમને મળશે તેમની સાથે વાત કરીને ડ્રીપમાં

પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે જાણો કૃષિ મેળામાં. Read More »

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ સુરતની કંપનીના સ્ટોલ ઉપર તમને પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે અત થી ઇતિ માહિતી મળશે તે સ્ટોલ નંબર ૩૯ની જરૂર મુલાકાત લેજો અને ફરી નોંધો કે જે સ્ટોલમાં તમને સોસીયલ મીડિયામાં જોડાવાનું

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે Read More »

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે

માહિતી મેળવવા માટે રેડિયો પણ પહેલા ખુબ ઉપયોગી હતો હવે મોબાઈલ દ્વારા વોટ્સઅપ ગ્રુપ, ટેલીગ્રામ ગ્રુપ, ફેસબુક પેઇઝ દ્વારા ઉભા પાકના વિડીયો અને ખેડૂતની મુલાકાત જોવા મળે છે. વિવિધ ચેનલ દ્વારા ખેડૂતોના ઇન્ટરવ્યુ હવે મોબાઈલમાં જોવા મળે છે આ એક માહિતી છે! હા, આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે Read More »

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી :

આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩) નવસારી કૃષિ યુનિવર્સિટી અને (૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ તમામ કૃષિ સંશોધન કાર્યમાં હજારો કૃષિ વૈજ્ઞાનિકો સામેલ છે. આધુનિક ખેત પઘ્ધતિઓ, સુધારેલા તેમજ હાઈબ્રીડ બીયારણની જાતો, રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી : Read More »

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે.

ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને ખારાશ સામે અને ઓછા પાણી સામે લડવાનું આવવાનું છે એટલે આપણે વિજ્ઞાનની સાથે રહેવાની જરૂર છે. સરકારે પણ સબસીડીથી ઉપર ઉઠીને ખેતી ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી લાવવા આહવાહન

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. Read More »

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ બધા માટે જોઈએ ખેત પેદાશ, ખેતીમાં નવો યુગ વિશ્વમાં આવી ગયો છે. અમેરીકા જેવા દેશમાં ચોક્કસાઈ વાળી ખેતી શરૂ થઈ છે. અંગ્રેજીમાં તેને પ્રિશીશન એગ્રીકલ્ચર કહે છે. પાકને કેટલું પાણી

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે Read More »

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે કારણ કે ટીપેટીપે પિયત સાથે ખાતર તેના મૂળપ્રદેશમાં

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે Read More »