માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !?
આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું દુનિયાના તમામ સમાજોને અને આપણને પણ સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ—સુવિધાઓ હોય, ત્યાં સમસ્યા ન હોય અને […]
માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !? Read More »











