સલ્ફર યુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ
સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં રહેલ સલ્ફર, સલ્ફેટ (SO, 3) સ્વરૂપમાં છોડ માટે તરત જ ઉપલબ્ધ હોય છે. સૌથી સહેલાઈથી ઉપલબ્ધ અને લોકપ્રિય સ્ત્રોતોમાં જીપ્સમ, એમોનિયમ સલ્ફેટ (એએસ), સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી), પોટેશિયમ સલ્ફેટ અને […]
સલ્ફર યુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ Read More »










