Author name: sujay

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ પાણી અને એકવાર ભીના વિસ્તાર માટે ઓછું. ૬. આરોગ્ય મૂલ્યાંકન : પાકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવું અને પાક પર બેકટેરિયલ અથવા ફૂગચેપ જોવા માટે […]

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨ Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ જેવા અગત્યના મસાલા પાકમાં તેમજ તલ જેવા તેલીબિયા પાકમાં ખેડૂતો ખેતરમાં અમૂક જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. પરંતુ પરદેશમાં નિકાસ કરેલ કન્ટેનરોમાં તે જંતુનાશકોના

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ? Read More »

બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે

બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ હેલ્થ જાળવણી માટે માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું વધુ ઉત્પાદન ઘટાડી શકે છે દાળમાં મીઠુ ન નાખીએ તો દાળ કેવી બને? ખાવાનો

બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે Read More »

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ? પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.પાવર ફેન્સ પ્રાણીઓના પ્રકારને ધ્યાને રાખી જરૂરીયાત મુજબ ગોઠવી શકાય છે. પ્રાણીઓના કદ અને ખાસીયતો મુજબ ભુંડથી માંડી હાથી સુધીના અલગ અલગ પ્રાણીઓથી રક્ષણ માટે એક જ ફેન્સ જુદી જુદી રીતે પણ

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ? Read More »

સૂક્ષ્મ જીવો ની મદદ જોઈએ તો પીએચ સમતોલ જરૂરી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનનો pH પોષણ ની ઉપલભ્યતાને અસર કરે છે એટલુંજ નહિ જમીનમાં સુક્ષ્મસજીવો ની પ્રવૃત્તિ ઉ પર અસર કરે છે, જે જમીનની ફળદ્રુપતા ઉપર સીધી અસર કરે છે . વિવિધ સુક્ષ્મસજીવો વિવિધ pH શ્રેણીઓમાં….

સૂક્ષ્મ જીવો ની મદદ જોઈએ તો પીએચ સમતોલ જરૂરી – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી શકાય છે અને ખાતર ખૂબ જ સરળ અને સરખી માત્રામાં છોડને આપી શકાય છે. સાથે મલ્ચીંગના ઉપયોગથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ? Read More »

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ ન્યૂક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ 9 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. સાયપરમેથ્રીન 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…

પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી વરસેલું વરસાદનું પાણી જેને સૂર્ય દેવના માધ્યમથી મળતું વરાળનું

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે… Read More »