Author name: sujay

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ? Read More »

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં….

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી આ

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે છોડના વિકાસ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માટીનો pH એ જમીનની અમ્લતા અથવા ખારાશનું માપ છે, અને તે 0 થી 14 ના સ્કેલ પર માપવામાં આવે છે. મોટાભાગના પાક માટે….

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીને ત્રણ માળવાળી ગોઠવણી કરીએ.

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ? Read More »

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે. ઈઝરાયલનો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિક પાસે જાય અને કહે કે મેં ટમેટાની ખેતી માંથી મારે એકરદીઠ ૧૦૦૦ મણનું ઉત્પાદન લેવુ છે ત્યારે કૃષિવૈજ્ઞાનીક જમીન

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો. Read More »

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ (એન.એ.એ.), ૩-ઇન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ૩-ઈન્ડોલ (બ્યુટારીક એસિડ (આઈ. બી.એ.), જીબ્રાલીન (GA3), સાયટોકાઇનીન જેવા કે ૬-બેન્ઝાઈલ એમીનો પ્યુરાઈન(બી.પી.એ.)અને કાઇનેટીન, ઈથીલીન અને એબ્સેસીક એસિડ

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ? Read More »

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

કાળી થ્રીપ્સના નિયંત્રણ માટે નજીવી કિંમતે અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. મરચાં, ટામેટા, કાકડી માં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ઉગાડતા હોય તેને કાળી થ્રિપ્સના 80-100 ટકા નિયંત્રણમાં મદદ કરશે. બ્લેક થ્રિપ્સ, જેને કોઈપણ રસાયણ દ્વારા ….

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે પ્રથમ પાણી આપવુ જોઈએ. અને ત્યાર બાદ ર૦ થી રપ દિવસનાં અંતરે બે પિયત આપવા. કેસર વશી બદામી તોતાપુરી, રાજાપુરી જેવી જાતોને ૩

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ? Read More »

પાણીનું બુંદ : ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે  તેને  નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ.

જમીન અને ઉત્પાદકતા જોડાયેલી છે જમીનને સુધારવી હોય તો જરૂરી ખેડ, જમીનજન્ય રોગ જેવા કે ઉગસુક , સુકારો , પીથીયમ જેવા રોગો સામે જરૂરી પગલા લેવા જરૂરી જૈવિક કંટ્રોલનો ઉપયોગ, જમીનમાં નિતાર સારો હોવો જોઈએ જો પાણી ભરાય રહેતું હોય તો તે જમીનમાં હવા ઉજાસ રહેતો નથી, જમીનમાં પાણી પચે, બેલેન્સ ન્યુટ્રીયન્ટ એટલે કે સપ્રમાણ

પાણીનું બુંદ : ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે  તેને  નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ. Read More »