Author name: sujay

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિ.ગ્રા. મોરથુંથું, ૧ કિ.ગ્રા. ચૂનો અને ૧૦ લિટર પાણી જરૂરી છે.

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત Read More »

ખેતીમાં ટકવું હશે તો આપણને સંગઠિત થવું પડશે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેતીમાં ટકવું હશે તો આપણને જરૂર છે મજબૂત ખેડૂત-ઉત્પાદક સંગઠનો એટલે કે FPO ની ત્યાં ભેગા મળીને પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરીયે કે જે જે ખેડૂતોને બજારો સાથે જોડે, સંગ્રહ…

ખેતીમાં ટકવું હશે તો આપણને સંગઠિત થવું પડશે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

નવી દવા : ડિમ્પ્રોપાયરીડાઝ- આધુનિક કીટનાશક એફિકોન

આધુનિક કીટનાશક એફિકોન કીટનાશકો પાકના ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકતી જીવાતોના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે, પરંતુ કીટનાશકોના વ્યાપક અને અવિવેકી ઉપયોગને કારણે જીવાતો દ્વારા કીટનાશકો સામે પ્રતિકારકતા કેળવાય છે, એટલું જ નહીં પણ જીવાતોનું પુનરુત્થાન …

નવી દવા : ડિમ્પ્રોપાયરીડાઝ- આધુનિક કીટનાશક એફિકોન Read More »

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ? પાણીમાં ક્ષાર કેટલા છે ? પાણી ને સારું બનાવવા માટે એટલે કે તેનો ઇસી ન્યુટ્રલ કરીને પાણીના બૂંદનો ચમત્કારનો લાભ લઇ શકીયે

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો Read More »

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક કેવી રીતે બનશે? શું આપણે સ્વસ્થ રહી શકીએ છીએ જો આપણી ધરતી માતા, જે આપણને ખોરાક આપે છે, તે પોતે જ બિનઆરોગ્યપ્રદ હોય?

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા Read More »

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા સામે એક નર હોય છે, નર અને માદા એકવાર જ મેટિંગ કરે છે દરેક માદા ફુદી આશરે ૨૦૦ ઇંડા મૂકે છે, ગુલાબી ઇયળની

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ Read More »

ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ

રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસના રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ થાય છે રોગપ્રતિકારક જાતો ની પસંદગી કરવી વધુ ઉપદ્રવ વખતે ટોલફેનપાયરાડ 30 મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મીલિ 15

ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ Read More »

સ્માર્ટ રીતે વેચી શકો” તોજ “વધુ ઉગાડો” – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેડૂતો ઘણીવાર સ્થાનિક ખરીદદારોના લીધે નકામા ભાવે પેદાશનું વેચાણ કરવું પડે છે . ખેડૂતો પાસે કોઈ સોદાબાજી કરવાની તક હોતી નથી . ખેડૂતો પાસે લોજિસ્ટિક્સ…

સ્માર્ટ રીતે વેચી શકો” તોજ “વધુ ઉગાડો” – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે છે પરિણામે વેલાના વિકાસ અને ફળોના ઉત્પાદન બન્નેમાં વિક્રમી

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ? Read More »

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ માટી દિવસ ની થીમ છે “માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન” , જે ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન માટે સચોટ માટી પરીક્ષણ ખાસ અગત્યનું છે

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન Read More »